રાજ્યમાં વકર્યો કોરોના, એક જ દિવસમાં નોંધાયા 200થી વધુ કેસ; જુઓ ગુજરાતી ન્યૂઝ
abp asmita
Updated at:
28 Dec 2021 08:45 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજ્યમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. એક જ દિવસમાં ગુજરાતમાં કોરોના વાયરસના નવા 204 કેસ નોંધાયા છે. છેલ્લા દસ દિવસમાં એક્ટિવ કેસ 90 ટકા વધીને એક હજાર 86 પર પહોંચી ગયા છે.