અમદાવાદઃ આ શાળાના સત્તાધીશોની દાદાગીરી, સ્કુલ બૂટ પહેરી ન આવતા વિદ્યાર્થીઓને મોકલ્યા ઘરે

Continues below advertisement

અમદાવાદમાં સરસ્વતી શાળાના સત્તાધીશોની દાદાગીરી સામે આવી છે. બૂટ પહેરીને ન આવતા વિદ્યાર્થીને ઘર મોકલી દેવાતા વિવાદ સર્જાયો છે. વાલીઓ શાળાના આચાર્યને રજુઆત કરવા માટે પહોંચ્યા હતા.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram