લખીમપુર કાંડ અંગે સંસદમાં વિપક્ષે કર્યો હોબાળો, જુઓ શું બન્યું સંસદમાં?

Continues below advertisement

લખીમપુર કાંડને લઈને સંસદમાં વિપક્ષ હોબાળો કરી રહ્યો છે. લોકસભામાં મંત્રી રાજીનામું આપે તેવા વિપક્ષે નારા લગાવ્યા છે. રાહુલ ગાંધીએ લોકસભામાં નોટિસ પણ આપી છે. આ હિંસા પૂર્વ આયોજીત હોવાનું SITએ જણાવ્યું હતું.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram