Ahmedabad: SVP હોસ્પિટલે એક્ઝિક્યુટિવ વોર્ડના ચાર્જમાં કર્યો વધારો, જુઓ વીડિયો
Continues below advertisement
અમદાવાદ(Ahmedabad)ની SVP હોસ્પિટલે(Hospital) એક્ઝિક્યુટિવ વોર્ડના ચાર્જમાં વધારો કર્યો છે. 300 એક્ઝિક્યુટિવ બેડના ચાર્જમાં રૂપિયા એક હજારનો વધારો કરવામાં આવ્યો છે. વેન્ટીલેટર સાથે ICUમાં 2 હજાર રૂપિયા ચુકવવા પડશે.
Continues below advertisement
Tags :
Ahmedabad SVP Hospital Charges Raises ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita News Live ABP Asmita Live TV Executive Ward