અમદાવાદ:બોપલ-ઘુમા વિસ્તારને મોકલાશે ટેક્સ બિલ,4 ગ્રેડ પદ્ધતિથી પ્રોપટી ટેક્સ બિલ મોકલાશે
Continues below advertisement
અમદાવાદની બોપલ અને ઘુમા વિસ્તારમાં રહેતા રહેવાસીઓના મિલકતની આકારણી શરૂ કરવામાં આવી. AMCએ ક્ષેત્રફળના હિસાબે કાર વસૂલ કરવા નિર્ણય કર્યો છે. જેના કારણે મિલકત વેરાની આવકમાં 3 ગણાનો વધારો થશે.
Continues below advertisement
Tags :
Ahmedabad ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita News Live ABP Asmita Live TV Tax Bill Bopal-Ghuma Area