રાજ્યમાં આવતીકાલથી ભારે વરસાદની આગાહી, રાજ્યમાં હજુ પણ 13 ટકા વરસાદની ઘટ
રાજ્યમાં આવતીકાલથી ભારે વરસાદની આગાહી કરાઇ છે. તો દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી કારાઇ છે. સાથે જ સૌરાષ્ટ્રમાં પણ હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે જણાવ્યુ છે કે, રાજ્યમાં હજુ પણ 13 ટકા વરસાદની ઘટ છે.
Tags :
Gujarat Rain IMD Weather Update ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita News Live ABP Asmita Live TV 23rd July