અમદાવાદઃ સરખેજમાં લગ્નપ્રસંગમાં રખડતા ઢોરનો આતંક, વરઘોડામાં જાનૈયાઓને લીધા અડફેટે
Continues below advertisement
અમદાવાદના સરખેજમાં લગ્નપ્રસંગમાં રખડતા ઢોરનો આંતક જોવા મળી રહ્યો છે. વણઝર ગામમાં રખડતા ઢોરના આતંકથી નાસભાગ મચી ગઈ હતી. આખલાએ વરઘોડામાં હુમલો કરતા ઘણા લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
Continues below advertisement
Tags :
Gujarati News Ahmedabad Gujarat News Wedding Horses Sarkhej ABP News Live ABP Asmita Live ABP News Upates ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates Asmita Gujarati Samchar Executioners Terror Of Stray Cattle Adfet