વડાપ્રધાન મોદીનું ટ્વિટર એકાઉન્ટ હેક કરવાના પ્રયાસ, બિટકોઈનને લઈને કરાયા બે ટ્વિટ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ટ્વિટર એકાઉન્ટ શનિવારે મોડી રાત્રે હેક કરવામાં આવ્યું હતું. આ દરમિયાન બિટકોઈનને લઈને બે ટ્વિટ કરવામાં આવી હતી. જોકે હવે તેમનું અકાઉન્ટ સુરક્ષિત છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola