અમદાવાદઃ સંક્રમણ ફરી ન વકરે તે માટે તંત્ર એલર્ટ, કેટલા સ્થળો પર થઈ રહ્યું છે ટેસ્ટિંગ?

Continues below advertisement

અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ ફરી ન વકરે તે માટે પ્રશાસન તરફથી તમામ તકેદારી રાખવામાં આવી રહી છે. શહેરમાં હાલ મનપા તરફથી 200 સ્થળ પર વેક્સિન આપવામાં આવી રહી છે. સાથે જ 39 સ્થળો પર ટેસ્ટિંગની કામગીરી ચાલી રહી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram