ફટાફટઃ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કેટલા નોંધાયા નવા કેસ?,જુઓ મહત્વના સમાચાર
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
10 Aug 2021 07:28 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 19 કેસ નોંધાયા છે અને આ સાથે 17 દર્દીઓ સાજા થયા છે. 27 જિલ્લા અને 4 મહાનગરોમાં એક પણ નવો કેસ નોંધાયો નથી. કોરોનાના કેસ ઘટતા હવે રાજ્યમાં માત્ર 209 એક્ટિવ કેસ છે. રાજકોટમાં પાંચ કેસ નોંધાયા છે.