અમદાવાદ: બી.જે.મેડિકલ કોલેજની હોસ્ટેલની દીકરીઓને મળ્યો ન્યાય, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

અમદાવાદની બી.જે.મેડિકલ કોલેજની ગર્લ્સ હોસ્ટેલના મામલે દીકરીઓને ન્યાય મળ્યો છે. હું તો બોલીશ કાર્યક્રમમાં આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. જેમાં હોસ્ટેલમાં અસુવિધા હોવાથી દીકરીઓ હડતાળ પર ઉતરી હતી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram