ટોપ 20: જીતુ વાઘાણી અને જયેશ રાદડિયાએ કર્યા ખોડલમાંના દર્શન
Continues below advertisement
જીતુ વાઘાણીની ખોડલધામમાં રજત તુલા કરાઈ. પરંતુ ફી માળખા બાબતે પુછાતા આપ્યો જુદો જવાબ. ભરૂચમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ઓક્સિજન પ્લાન્ટનું કર્યું લોકાર્પણ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 31 ઓક્ટોબરે ગુજરાત આવી શકે છે.
Continues below advertisement
Tags :
CM Gujarat News Khodaldham World News ABP News Oxygen Jitu Waghani Plant ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates Gujarat Live Updates ABP News Updates ABP Asmita Live