અમદાવાદઃ વર્ષ 2019માં બનેલી SVP હોસ્પિટલના મેડિકલ સાધનોમાં લાગી ભેજની અસર
Continues below advertisement
અમદાવાદમાં વર્ષ 2019માં બનેલી SVP હોસ્પિટલમાં મેડિકલ સાધનોમાં ભેજની અસર લાગી ગઈ છે. જેમાં MRI મશીન, કેથલેબ અને સીટી સ્કેન મશીનની કામગીરીને બંધ રાખવામાં આવી છે.
Continues below advertisement
Tags :
Gujarati News Ahmedabad Gujarat News SVP Hospital CT Scan ABP News Live ABP Asmita Live ABP News Upates ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Humidity Machinery