રાજકોટ સહિત દેશભરમાં ટ્રાન્સપોર્ટરોની હડતાળ યથાવત, શું કહ્યું રાજકોટ ટ્રાન્સોપોર્ટેશન એસો.ના પ્રમુખે?
Continues below advertisement
રાજકોટ સહિત દેશભરમાં ટ્રાન્સપોર્ટરોની હડતાળ યથાવત છે. જિસકા માલ ઉસકા હમાલની માંગ સાથે ટ્રાન્સપોર્ટરોએ હડતાળ કરી છે. રાજકોટ યાર્ડના ચેરમેન ડિ.કે.સખિયા સાથે ટ્રાન્સપોર્ટ એસોસિએશને બેઠક યોજી છે.
Continues below advertisement
Tags :
Gujarati News Rajkot Gujarat News Strike Demand Demand Transporter ABP News Live ABP Asmita Live ABP News Upates ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Transportation Association