અમદાવાદઃ બિન શૈક્ષણિક કામગીરી શિક્ષકોને સોંપાતા મહાસંઘે આપ્યું જિલ્લા કલેક્ટરને આવેદન
Continues below advertisement
પ્રાથમિક શૈક્ષિક મહાસંઘે અમદાવાદ જિલ્લા કલેક્ટરને આવેદન આપ્યું છે. બિન શૈક્ષણિક કામગીરી શિક્ષકોને સોંપવામાં આવતા શૈક્ષિક મહાસંઘે વિરોધ કર્યો છે. વધારાનું કામ શિક્ષકોને સોંપવામાં ન આવે તે માટે કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું છે.
Continues below advertisement
Tags :
Gujarati News Ahmedabad Gujarat News Teachers Application District Collector Federation ABP News Live ABP Asmita Live ABP News Upates ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates Asmita Gujarati Samchar ABP Asmita Rural Area News Rural All Updates ABP Asmita Rural News Upates Non-Educational Operations