કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવશે ગુજરાતની મુલાકાતે, કયા કાર્યક્રમોમાં આપશે હાજરી?
Continues below advertisement
કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકાર મંત્રી અમિત શાહ 28 નવેમ્બરે ગુજરાતની મુલાકાતે આવશે. ગાંધીનગરના ભાટ અમૂલ ડેરીના નવા પેકેજિંગ પ્લાન્ટને અમિત શાહ ખુલ્લો મૂકશે. આ સાથે અન્ય વિવિધ કાર્યક્રમોમાં પણ હાજરી આપશે.
Continues below advertisement
Tags :
Gujarati News Amit Shah Gujarat Gujarat News Union Home Minister Visits Attendance ABP News Live ABP Asmita Live ABP News Upates ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates Asmita Gujarati Samchar ABP Asmita Rural Area News Rural All Updates ABP Asmita Rural News Upates Programs ABP Asmita Live