અમદાવાદઃ યુવતીને અજાણ્યા વ્યક્તિને મોબાઈલ નંબર આપવો પડ્યો ભારે, શું બની ઘટના?

Continues below advertisement

યુવતી માટે પોતાનો મોબાઈલ નંબર(mobile number) અજાણ્યા વ્યક્તિ(stranger)ને આપવો મુશ્કેલીભર્યુ બન્યુ છે. અમદાવાદની યુવતી ફોટોસ્ટુડિયોમાં ફોટો ફ્રેમ લેવા ગઈ હતી. ત્યારે સ્ટુડિયો માલિકે યુવતીનો નંબર લઈ ઓનલાઈન રૂપિયા લીધા હોવાનો આરોપ છે.

 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram