અમદાવાદઃ મનપાના એસ્ટેટ વિભાગની ઘોર બેદરકારી, કયા ઝોનમાં કેટલા અનામત પ્લોટ?

Continues below advertisement

અમદાવાદ મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગની ઘોર બેદરકારીના કારણે અનામત પ્લોટ પર ઠેર ઠેર દબાણો થઈ રહ્યા છે. સાત ઝોનમાં 4 હજાર ચાર અનામત પ્લોટ છે. આ અંગે તાત્કાલિક પ્લોટ ખાલી કરાવવા માટેની સૂચના આપવામાં આવી છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram