Ahmedabad : ગંદા પાણીની સમસ્યાને લઇને માનવ અધિકાર આયોગની મનપા કમિશનરને નોટિસ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
ગંદા પાણીની સમસ્યાને લઇને માનવ અધિકાર આયોગે અમદાવાદ મનપા કમિશનરને નોટિસ આપી છે. અમદાવાદના જીવરાજ પાર્કમાં ગંદા પાણીની સમસ્યાને લઇને મનપા કમિશનરને નોટિસ આપી છે.