અમદાવાદના શેલા ગામના લોકો તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ક્યા મુદ્દે મતદાન કરશે
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીના આડે ગણતરીના દિવસો જ બાકી છે તેવામાં ઉમેદવારની પસંદગી પહેલા ગામના સ્થાનિકો કેવા ઉમેદવાર ઈચ્છે છે અને સ્થાનિક કયા પ્રશ્નોના નિકાલની અપેક્ષા રાખે છે તે જાણવાનો એબીપી અસ્મિતા પ્રયાસ કરી રહ્યું છે. ત્યારે અમદાવાદના શેલા ગામની સ્થાનિક જનતા તાલુકા અને જિલ્લા પંચાયત ની ચૂંટણીમાં મતદાન કરતા પહેલા કયા મુદ્દાઓ ધ્યાનમાં રાખશે અને કઈ સમસ્યાઓનું નિરાકરણ ઈચ્છે છે અહીંની જનતા. જોઈએ આ અહેવાલમાં.