અમદાવાદઃ મનપાની આરોગ્ય કમિટીમાં વકરી રહેલા રોગચાળા અંગે થઈ ચર્ચા, જુઓ ગુજરાતી ન્યૂઝ

Continues below advertisement

અમદાવાદ મહાનગરપાલિકાની આરોગ્ય કમિટી(Municipal Health Committee)માં વકરી રહેલા રોગચાળા અંગે ચર્ચા થઈ છે.ઓગસ્ટ મહિનામાં શહેરમાં સાદા મેલેરિયાના 123 કેસ ઝેરી મેલેરિયાના 09 કેસ નોંધાયા છે. બેઠકમાં અલગ અલગ સ્થળો પર તપાસ કરવાની સૂચના આપવામાં આવી છે. 

 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram