અમદાવાદ: વાહન ચલાવતી વખતે મોબાઈલ ઉપયોગનું જોખમ વધ્યું, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

અમદાવાદમાં વાહન ચલાવતી વખતે મોબાઈલ ઉપયોગનું જોખમ વધી રહ્યું છે. અમદાવાદમાં 2 વર્ષમાં 16 હાજર જેટલા લોકો મોબાઈલ વાહન ચલાવતી વખતે ઝડપાયા. પોલીસ 84 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો. 50 ટકા કેસ ટૂ વહીલરના પકડાયા.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram