Ahmedabad: નવા વાડજમાં સાડીની લાઇબ્રેરી, જરૂરિયાતમંદ બહેનોને અપાય છે સાડી
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
11 Mar 2021 06:55 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદમાં જરૂરિયાતમંદ બહેનોને પ્રસંગોપાત સાડી લઇ જાય છે. નવા વાડજ વિસ્તારમાં સાડીઓની અનોખી લાઇબ્રેરી આવી છે જ્યારે પણ કોઈ તહેવાર હોય કે પછી લગ્ન પ્રસંગ તેમાં જરૂરિયાત મહિલાઓ લગ્ન પ્રસંગમાં શોભે તેવી એક એકથી ચડિયાતી સાડીઓ પહેરીને આનંદ માણે છે. અહીથી જરૂરિયાતમંદ બહેનોને એક હજારથી લઈને 20,000 રૂપિયાની પ્યોર સિલ્ક ડીઝાઈનર વર્ક વાળી સાડીઓ બિલકુલ ફ્રીમાં આપવામાં આવે છે. અમદાવાદમાં આવેલી ગ્રામશ્રી સંસ્થા દ્વારા આ સેવા શરૂ કરવામાં આવી છે. અમદાવાદના નવા વાડજ વિસ્તારમાં આ સંસ્થાના રુદ્ર સેન્ટરમાં સાડી માટેનું અનોખું કલેક્શન રાખવામાં આવ્યું છે