Suratમાં બનેવીએ સાળાની કરી નિર્મમ હત્યા, જુઓ વીડિયો
સુરતના કતાર ગામમાં બનેવીએ સાળાની હત્યા કર્યાના કેસમાં બે લોકોની ધરપકડ કરાઈ છે. બનેવીને અન્ય યુવતી સાથે પ્રેમસંબંધ હોવાથી મૃતક સાળો સમજાવવા ગયો હતો.મહેશ ઉશ્કેરાઈને તલવારના ઘા કરી સાળાને મોતને ઘાટ ઉતાર્યો હતો.