અમદાવાદ: વૈષ્ણોદેવી સર્કલ પાસે આવેલા દેરાસરમાં ચોર ત્રાટક્યા, CCTV ફૂટેજ સામે આવ્યા

Continues below advertisement

અમદાવાદનાં વૈષ્ણોદેવી સર્કલ પાસે આવેલા દેરાસરમાં ચોર ત્રાટક્યા હતા. આ ચોરીની ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા છે. વહેલી સવારે ચોર અંહી ત્રાટક્યા હતા. દેરાસર ખૂલ્યા બાદ લોકોએ અંહી જોતા ચોરીનો મામલો જણાયો હતો. અને પોલીસને જાણ કરાઈ હતી.  

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram