મુંબઈ: જુહુના દરિયામાં 5થી 8 કિલોમીટર સુધી તેલ પ્રસર્યું, તેલ પ્રસરવાનું કારણ અકબંધ

Continues below advertisement

મુંબઈના જુહુના દરિયામાં 5થી 8 કિલોમીટર સુધી તેલ પ્રસરી રહ્યું છે. તેલ પ્રસરતા જુહુ બીચ કાળો જોવા મળી રહ્યો છે. તેલ પ્રસરવાનું કારણ જાણી નથી શકાયું. હાલ દરિયા કિનારે સફાઈ કામ શરૂ કરાયું છે.  

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram