Ahmedabad: શહેરના આ ગ્રુપે વિનામૂલ્યે શરૂ કરી ટિફીન સેવા, કયા કયા વિસ્તારમાં આપે છે સેવા?, જુઓ વીડિયો
અમદાવાદમાં ડિપાર્ટમેન્ટ ઓફ હેપ્પીનેસ ગ્રુપે વિનામૂલ્યે ટિફીન સેવા શરૂ કરી છે.આ ગ્રુપ શહેરના થલતેજ, ગોતા, નારણપુરા, વસ્ત્રાપુર જેવા વિસ્તારમાં વિનામૂલ્યે ટિફીન સેવા પુરી પાડે છે.
Tags :
Ahmedabad Humanity Needy People Covid Patients Kind Gesture Happiness Group Free Tiffin Service