ફટાફટઃકોરોનાની સારવાર કરતા ડોક્ટર્સના પગારમાં કેટલો કરાયો વધારો, જુઓ મહત્વના સમાચાર
Continues below advertisement
વિવિધ રાજ્યોમાં સ્થળાંતર કરી રહેલા શ્રમિકોને વડાપ્રધાન મોદી(PM Modi)એ જ્યાં છે ત્યાં જ રહેવાની અપીલ કરી છે અને રાજ્ય સરકારને તેમનો વિશ્વાસ જાળવી રાખવાનો આગ્રહ કર્યો છે.રાજ્યની તમામ ખાનગી હોસ્પિટલ(Private Hospita)ને કોવિડની સારવારની છૂટ આપવામાં આવી છે. કોવિડની સારવાર કરતા ડોક્ટર્સના મહેનતાણામાં વધારો કરાયો છે.
Continues below advertisement
Tags :
Gujarati News Salary ABP ASMITA Hospital Doctor Corona Workers Treatment Private Hospital Migration