Ahmedabad: લાંભામાં એક સાથે હજારો માછલાઓના મોત,શું છે કારણ?, જુઓ વીડિયો
અમદાવાદ(Ahmedabad)ના લાંભા(Lambha) વિસ્તારમાં એક સાથે હજારો માછલા(fish)ઓના મોત(died) થયા છે. ઘટનાનું કારણ તો હજી અકબંધ છે,પરંતુ તળાવમાં માછલાઓના મોતના કારણે ભયંકર દુર્ગંધ ફેલાતા સ્થાનિકોનું રહેવું મુશ્કેલ બન્યું છે.