અમદાવાદઃ સોલા સિવિલ હોસ્પિટલમાંથી ત્રણ શંકાસ્પદ દર્દીઓ મળ્યા, કેવી છે ટ્રાવેલ હિસ્ટ્રી?

Continues below advertisement

અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાંથી ત્રણ શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ તપાસ માટે મોકલવામાં આવ્યા છે. ઓમિક્રોન સંક્રમિત છે કે કેમ તેની ચકાસણી કરવા માટે ગાંધીનગર લેબોરેટરીમાં આ સેમ્પલ મોકલવામાં આવ્યા છે. બે દર્દીઓની ટ્રાવેલ હિસ્ટ્રી રાજેસ્થાનના જયપુરની હોવાનું સામે આવ્યું છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram