રાજકોટઃ ગોંડલમાં વનરાજા આપી રહ્યા છે દેખાડો, ખેડૂતોમાં જોવા મળ્યો ફફડાટ

Continues below advertisement

રાજકોટના ગોંડલમાં છેલ્લા ચાર દિવસથી સિંહ દેખાડો દઈ રહ્યા છે. અનલગઢ-લુણીવાવ નજીક સિંહ જોવા મળ્યા છે. અહીંયા સિંહે ચાર પશુઓનું મારણ કર્યું છે. આ તમામ છતા વન વિભાગ ઘોર નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram