અમદાવાદઃ આ વિસ્તારમાં ગેરકાયદે વીજ જોડાણો કાપવા ગયેલ ટોરેન્ટ પાવરની ટીમ પર પથ્થરમારો

Continues below advertisement

અમદાવાદના દરિયાપુરમાં ગેરકાયદે વીજ જોડાણો કાપવા માટે ટોરન્ટ પાવરની ટીમ પહોંચતા જ નગીના પોળના સ્થાનિકોમાં ગુસ્સો જોવા મળ્યો છે. અહીંયા કેટલાક લોકોએ ટોરેન્ટ પાવરના કર્મચારીઓ પર પથ્થર મારો કર્યો છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram