ઉત્તરપ્રદેશ: જેવરમાં એરપોર્ટની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આધારશિલા મુકશે, જુઓ ગુજરાતી ન્યુઝ
abp asmita
Updated at:
25 Nov 2021 01:00 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉત્તરપ્રદેશ આજે દેશનું એવું પ્રથમ રાજ્ય બનશે જ્યા 5 આંતરરાષ્ટ્રીય એરપોર્ટ હશે. નોઈડાના ગૌતમબુદ્ધ નગરમાં જેવરમાં એરપોર્ટનો શિલાન્યાસ કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આધારશિલા મુકશે. આ કાર્યક્રમ માટે તમામ તૈયારીઓ કરવામાં આવી છે.