અમદાવાદ: સુભાષ બ્રિજ આરટીઓ દ્વારા 6થી 7 મોટર સાયકલ વિક્રેતાઓના ટ્રેન્ડ સર્ટિફિકેટ બંધ કરાયા, જુઓ ગુજરાતી ન્યુઝ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
18 Sep 2021 04:00 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદના સુભાષ બ્રિજ આરટીઓ દ્વારા 6થી 7 મોટર સાયકલ વિક્રેતાઓના ટ્રેન્ડ સર્ટિફિકેટ બંધ કરવામાં આવ્યા છે. આમ છતાં યુનિવર્સલ હોન્ડાએ 200 બાઈક વહેચ્યા હતા. આરટીઓને આ મામલે જાણ થતા તેઓએ કાર્યવાહી હાથ ધરી હતી.