અમદાવાદ:નરસીભગત સિંહ હોસ્ટેલમાંથી બે વિદ્યાર્થીઓને કાઢી મુકાયા, જુઓ ગુજરાતી ન્યૂઝ

Continues below advertisement

અમદાવાદના પારડી વિસ્તારમાં આવેલા નરસીભગત સિંહ હોસ્ટેલમાંથી બે વિદ્યાર્થીઓને કાઢી મુકાયા હતા. સંચાલકને જમવાનું પૂછતાં વિદ્યાર્થીઓને બહાર કાઢવામાં આવ્યા હતા. સંચાલકે હોસ્ટેલ ચાલુ કરવા બાબતે પણ રોષ વ્યક્ત કર્યો હતો. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram