દ્વારકામાં બે દિવસથી ધીમીધારે વરસાદ, ખેડૂતોમાં ખુશીની લાગણી

Continues below advertisement

દ્વારકામાં બે દિવસથી ધીમીધારે વરસાદ શરૂ છે. જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. માર્ગો પર પાણી ભરાયા છે. ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી હતી. ધરતી પુત્રોએ ફરી વાવણી શરૂ કરી છે. ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ સર્જાયો છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram