અમદાવાદઃ આજથી શાળાઓમાં વેક્સિનેશન અભિયાનની કરાઈ શરૂઆત,જુઓ ગુજરાતી ન્યૂઝ

અમદાવાદ(Ahmedabad )ની શાળાઓમાં આજથી વેક્સિનેશન અભિયાન(Vaccination campaign)ની શરૂઆત કરાઈ છે. આજથી શાળાઓમા 18 વર્ષથી ઉપરના વિદ્યાર્થીઓને વેક્સિન આપવામાં આવશે. અમદાવાદની 67 શાળાઓમાં વિદ્યાર્થીઓને વેક્સિન આપવાનું આયોજન કરાયું છે.

 
 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola