Ahmedabad: RTE ફોર્મની ચકાસણી આજથી થઈ શરૂ, એડમિશન માટે કેટલા ભરાયા ફોર્મ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
20 Jul 2021 03:41 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદ(Ahmedabad)માં અપૂરતી માહિતી અને ડોક્યુમેન્ટના કારણે RTEના 5 હજાર 500 ફોર્મ રિજેક્ટ થયા હતા. જોકે રાજ્ય સરકારે ફરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાની તક આપી હતી. જેથી 3 હજાર 367 વિદ્યાર્થીઓના ડોક્યુમેન્ટ અપલોડ થયા હતા. એડમિશન માટે 27 જુલાઈથી પ્રથમ રાઉન્ડ શરૂ કરાશે.