Ahmedabad:જિલ્લાના આ તાલુકામાં આસ્થાના નામે નિયંત્રણોનો કરાયો ભંગ,વાયરલ વીડિયોએ વધારી ચિંતા, જુઓ વીડિયો
અમદાવાદના સાણંદ તાલુકાના ભીડ ઉમટી હોવાનો વીડિયો વાયરલ થતા ચિંતા વધી છે. અહીં ધાર્મિક કાર્યક્રમમાં આસ્થાના નામે નિયંત્રણોનો ભંગ થયો છે.આ અંગે સ્થાનિક ધારાસભ્યએ પુષ્ટી કરી છે.