ફટાફટઃરાજ્યના વધુ 7 શહેરોમાં નિયંત્રણો કરાયા લાગૂ, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં ફરી વધ્યા કેસ, જુઓ મહત્વના સમાચાર
રાજ્યના 36 શહેરોમાં નાઈટ કર્ફ્યૂ લાગૂ કરાયો છે.રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 13050 કોરોનાના કેસ નોંધાયા છે.રાજ્યમાં એક લાખ 48 હજારથી વધુ એક્ટિવ કેસ છે. સાણંદમાં ધાર્મિક કાર્યક્રમના નામે કોરોનાના નિયમોનું ઉલ્લંઘન કરાતો વીડિયો વાયરલ થયો છે.
Tags :
Gujarati News ABP ASMITA Corona Virus Corona Corona Infection Rules Violations Night Curfew Active Cases