Ahmedabad: વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળે શેની નિઃશુલ્ક સેવા શરૂ કરી?,જુઓ વીડિયો
અમદાવાદ(Ahmedabad,)માં વિશ્વ હિન્દુ પરિષદ(ishwa Hindu Parishad) અને બજરંગ દળે(Bajrang Dal) નિઃશુલ્ક શબવાહિની સેવા શરૂ કરી છે.જેના દ્વારા હોમ આઈસોલેશન અને હોસ્પિટલમાં રહેલ દર્દીઓને સ્મશાને પહોંચાડવામાં આવશે.આ ઉપરાંત વિશ્વ હિન્દુ પરિષદે ઓક્સિજનની પણ સેવા શરૂ કરી છે.