અમદાવાદઃ વસ્તી નિયંત્રણ અંગે કેવો લેવાયો નિર્ણય,કેટલા બાળકોનો ખર્ચ સરકાર ઉપાડશે?

અમદાવાદ(Ahmedabad)માં વસ્તી નિયંત્રણની નીતિ અંગે મહત્વના સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ સંચાલિત હોસ્પિટલમાં પ્રસુતિગૃહોમાં બે બાળક સુધી જ ફ્રી ડિલેવરી કરવામાં આવશે. ત્રીજા બાળકના જન્મ પર ચાર્જ ચુકવવો પડશે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola