સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના સંદર્ભે CM રૂપાણીએ શું કરી જાહેરાત?

Continues below advertisement

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એક મહત્વનો નિર્ણય કર્યો છે. જે અંતર્ગત ધારાસભ્ય, કોર્પોરેટરની ગ્રાન્ટમાંથી હવે 10ને બદલે 20 ટકા રકમ જનભાગીદારી તરીકે આપી શકાશે. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના સંદર્ભે આ જાહેરાત કરવામાં આવી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram