અમદાવાદઃ મનમાની કરતા TRB જવાનો પર કાર્યવાહી અંગે JCB મયંકસિંહ ચાવડાએ શું કહ્યું?

Continues below advertisement

અમદાવાદમાં ગેરહાજર રહેતા અને મનમાની કરતા ટીઆરબી જવાનો પર કાર્યવાહી કરવામાં આવી છે. આ અંગે અમદાવાદ JCB મયંક ચાવડાએ પ્રેસ કોન્ફરન્સ કરી છે. તેમણે કહ્યું કે, 700 જેટલા ટીઆરબી જવાનોને છૂટા કરવામાં આવશે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram