લોક રક્ષક દળ-પીએસઆઇની ભરતી પરીક્ષા:26 નવેમ્બરથી કોલ લેટર ડાઉનલોડ કરાશે,જુઓ ગુજરાતી ન્યુઝ
abp asmita
Updated at:
24 Nov 2021 02:53 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appલોક રક્ષક દળ અને પીએસઆઇની ભરતી પરીક્ષા મામલે સમાચાર સામે આવ્યા છે. ભરતી પક્રિયા માટે કોલ લેટર ડાઉનલોડ કરવાની પક્રિયા 26 નવેમ્બરથી હાથ ધરાશે. 9 લાખ 32 હજાર ઉમેદવારો શારીરિક કસોટી આપશે. રાજ્યમા 15 સ્થળોએ 3 ડિસેમ્બરથી શારીરિક કસોટીઓ શરુ થશે.