અમદાવાદઃ મચ્છરજન્ય રોગચાળામાં ગત વર્ષ કરતા આ વર્ષે કેટલો નોંધાયો વધારો?
Continues below advertisement
અમદાવાદમાં મચ્છરના ઉપદ્રવના કારણે મેલિરિયા અને ડેન્ગ્યુના કેસમાં વધારો થયો છે. જેમાં સાદા મેલેરિયાના 120 કેસ, ડેન્ગ્યુના 72 કેસ નોંધાયા છે. જુલાઈ મહિનામાં ઝાડા-ઊલટીના 659 કેસ નોંધાયા છે.
Continues below advertisement
Tags :
Gujarati News Ahmedabad Gujarat News Epidemic City Mosquito-borne Malaria Fever ABP News Live ABP Asmita Live ABP News Upates ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Mosquito-borne ABP Asmita Live