અમદાવાદઃ ડુંગળીના ભાવમાં ઝીંકાયો વધારો, શું છે ભાવ વધારા પાછળનું કારણ?
અમદાવાદમાં ત્રણ દિવસ પહેલા એપીએમસીમાં ડુંગળીનો ભાવ 25-30 રૂપિયા રહ્યો હતો. જો કે રિટેલ માર્કેટમાં 40 રૂપિયા મળી રહી છે.પાછોતરા વરસાદને કારણે સૌરાષ્ટ્રના જે વિસ્તારમાં ડુંગળીનો પાક થાય છે ત્યાં ભારે નુકસાન થયું છે. જેથી ભાવ વધારો થયો છે.