C.R. પાટિલે ભાજપના ધારાસભ્યોને કેમ કહ્યું, અહીં બેઠેલા કોઈ ધારાસભ્યે બંધ બેસતી પાઘડી પહેરવી નહીં....જુઓ વીડિયો
અત્યારે ભાજપ પાસે 182માંથી 112 ધારાસભ્યો છે, એટલે 70 તો આપડે નવા શોધવાના જ છે ને આમાંથી કેટલાકને રિટાયર્ડ કરશે સાહેબ, એટલે 100 તો નવા થઈ જશે. અહીં બેઠેલા ધારાસભ્યોએ બંધ બેસતી પાઘડી પહેરવી નહીં. પણ 100 તો નવા શોધવાના છે કે નહીં? તો 100 શોધવાના હોય, તો મેં એમને કહ્યું આજે હારેલા ધારાસભ્યોને ફરીથી સક્રિય કરો.