અમદાવાદઃ ઘાટલોડિયાના ક્યા વિસ્તારો માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં મુકાયા, જુઓ વીડિયો

Continues below advertisement
અમદાવાદમાં કોરોનાના કેસમાં સતત વધારો નોંધાઇ રહ્યો છે. કોરોનાના 40 કેસ નોંધાતા ઘાટલોડિયા સ્થિત અર્જુન એપાર્ટમેન્ટમાં 4 બ્લોકને માઈક્રો કન્ટેનમેન્ટમાં મુકવામાં આવ્યા હતા. બેરીકેટિંગ માટેનો સામાન સોસાયટીમાં મૂકી રાખવામાં આવતા રહીશોમાં રોષ જોવા મળ્યો હતો.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram