ગુજરાતમાં કોવિડ-19ની સ્થિતિ બેકાબૂ થઇ ચૂકી છેઃ અમિત ચાવડા

Continues below advertisement
કોગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ટ્વિટ કરીને રાજ્ય સરકાર પર પ્રહાર કર્યા હતા. અમિત ચાવડાએ કહ્યું હતું કે, ગુજરાતમાં કોવિડ-19ની સ્થિતિ બેકાબૂ થઇ ચૂકી છે. સરકારી હોસ્પિટલોમાં સારવાર અને ટેસ્ટીંગની પુરી વ્યવસ્થા નથી. 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram